ચડ્ડી બનિયનધારી ગેંગ/ વડોદરા:હરણી રોડ પર ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી સિધ્ધાર્થ લાઇફ સ્ટાઇલ હોમ્સમાં મોડી રાત્રે ગેંગ ત્રાટકી મકાન નં.A 9 અને અન્ય મકાનમાં પણ ચોરી કરી હજારો રૂપિયાની ચોરી કરી ગેંગ થઇ ફરાર અનેકવાર ચોરીની ઘટના બનતી હોવાની સ્થાનિકોની ફરિયાદ પોલીસ પેટ્રોલીંગના નામે માત્રે દેખાડો કરતી હોવાના આક્ષેપ

Breaking News