Breaking News/ પાલનપુરના કંથેરીયા હનુમાન ધામમાં લાખ્ખોની ચોરી, મંદિરમાં ચોરીની ઘટનાને લઇ પંથકમાં ખળભળાટ, મંદિરનો પૂજારી લાખ્ખોની મત્તા લઇ થયો ફરાર, દિપક દુબે નામનો પૂજારી 4.70 લાખ ચોરી રફુચક્કર, એક મહિના અગાઉ જ દીપકને પૂજારી તરીકે રખાયો હતો, ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી, મંદિરના CCTV માં દિપક દુબેનો હાથફેરો સામે આવ્યો, પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો  

Breaking News
Breaking News