Gujarat/ પાલનપુરમાં ટીબી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર , જિલ્લામાં કોરોનાના કેસો વધતા તંત્રએ લીધો નિર્ણય, ટીબી હોસ્પિટલ 400 બેડની કોવિડ હોસ્પિટલમાં ફેરવાશે , નવી ઑક્સિજન લાઈન માટે કામગીરી શરૂ કરાઇ, દર્દીઓ માટે એક ટનની ઑક્સિજન ટેન્ક વસાવાઈ, બનાસ કોવિડ હોસ્પિટલમાં વધુ 24 વેન્ટિલેટર શરૂ કરાયા

Breaking News