વેરા બાકીદારો સામે લાલ આંખ/ પાલનપુરમાં વેરા બાકીદારો સામે પાલિકાની લાલ આંખ પાલિકાએ 800 મિલ્કત ધારકોને ફટકારી નોટિસ 5 કરોડના વેરા બાકી મામલે નોટિસ ફટકારી વેરો નહીં ભરે તો પાલિકા મિલ્કત કરશે સીલ પાલિકાની નોટિસને લઇ બાકીદારોમાં ફફડાટ

Breaking News