Gujarat/ પાલનપુર GRD ભરતીમાં સર્જાઈ ધક્કામુક્કી, પોલીસ હેડ ક્વાર્ટર ખાતે થઈ રહી છે ભરતી પ્રક્રિયા, 600ની જગ્યા માટે 6 હજાર ઉમેદવારો ઉમટ્યા, ઉમેદવારોની ભારે ભીડને પગલે અવ્યવસ્થા, હજારોની સંખ્યામાં ઉમેદવારોની ઉમટી ભીડ

Breaking News