Breaking News/ પાલીતાણા પાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત, નગરપાલિકા વોર્ડ નં-1 ની યોજાઈ હતી પેટા ચૂંટણી, કોંગ્રેસ પેનલને 5761 મત મળતા વિજય, ભાજપની પેનલને 2889 મતો મળ્યા, કોંગ્રેસ પેનલનો 2872 મતે થયો વિજય, કોંગ્રેસ પેનલના કિરીટ સાગઠિયા વિજયી થયા, કોંગ્રેસ પેનલના અલારખીબેન અબડા પણ વિજયી, કોંગ્રેસ પેનલના કિરણબેન કુકરેજાનો થયો વિજય, ભાજપના તમામ ત્રણેય ઉમેદવારો થયા પરાજીત, ઇબ્રાહિમ સૈયદ, જાગૃતિ જોષી, મોના ચિચડિયા પરાજીત  

Breaking News
Breaking News