Guajrat/ પાવાગઢમાં ડુંગર ખોદીને કરાશે લિફ્ટનું નિર્માણ, 210 ફૂટ ઊંચી લિફ્ટનું કરાશે નિર્માણ, 40 સેકન્ડમાં પહોંચી શકાશે માતાજીના મંદિર પર, રાજ્ય સરકારની મંજૂરી બાદ શરૂ કરાઈ પ્રક્રિયા, ટેન્ડરિંગ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ, યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંગાઈ હતી મંજૂરી

Breaking News