Not Set/ મનમોહન સિંહ મોદીના નિશાન, કહ્યું “રૈનકોટ પહેરીને નહાવાની કળા ડૉં મનમોહન સિંહ જ જાણ”

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રસ્તાવ પર બોલી રહ્યા હતા. ત્યારે વિરોધ પક્ષ કૉંગ્રેસે વોક આઉટ કર્યું હતું. પીએમ મોદીએ પૂર્વ પીએમ ડૉં. મનમોહન સિંહ પર કટક્ષ કરતા કૉંગ્રેસે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. અને બાદ વોટ આઉટ કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ડૉ. સિહે આઝાદ ભારતના ઇતિહાસમાં સૌથી વધું સમય […]

India
ranbir kapoor sanjay dutt 650x400 51486534892 3 મનમોહન સિંહ મોદીના નિશાન, કહ્યું "રૈનકોટ પહેરીને નહાવાની કળા ડૉં મનમોહન સિંહ જ જાણ"

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રસ્તાવ પર બોલી રહ્યા હતા. ત્યારે વિરોધ પક્ષ કૉંગ્રેસે વોક આઉટ કર્યું હતું. પીએમ મોદીએ પૂર્વ પીએમ ડૉં. મનમોહન સિંહ પર કટક્ષ કરતા કૉંગ્રેસે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. અને બાદ વોટ આઉટ કર્યો હતો.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ડૉ. સિહે આઝાદ ભારતના ઇતિહાસમાં સૌથી વધું સમય નાણાં નિર્ણાયક ભૂમિકા રહ્યા છે. તે સમય દરમિયાન કેટલા બધા કૌભાંડ થયા તો પણ તેમના ઉપર એક પણ દાગ નથી લગ્યો, બાથરૂમાં રેનકોટ પહેરીને કેવી રીતે નહાવું તે તેેમની પાસેથી શિખી શકાય છે.

ભાષણની હાઇલાટ્સ

જમ્મું કાશ્મીરમાં બેન્કની લૂંટ થઇ હતી તેના દ્વારા નોટો આતંવાદી પાસે પહોંચી હતી.

વાંચુ કમિટિએ નોટબધી આર્થિક જરૂરતને તે સમયે ઇન્દિરા ગાંધીને રિપોર્ટ આપ્યો હતો. ગોડબોલેની પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ છે.

વાંચુ કમિટિએ રિપોર્ટ આપ્યો હતો ત્યાર કાળાનાણાં સુધી સમસ્યા સમિતિ હતી. અત્યારે ડ્રગ્સ, આંતકવાદ, હવાલા કારોરબર  સુધી ફેલાય ગઇ છે. તેની વ્યાપક્તા વધી ગઇ હતી.

40 દિવસમાં 700 માવવાદીઓએ લોકોએ સરન્ડર કર્યું હતું.

1000 અને 500 ની નોટ ચલણમાં જતી ના હતી. બંડલથી વ્યવહાર થતો હતો.

અસંગઠિત કામદારોને તેમને વેતન મળશે, વ્યવસ્થી શ્રમિકોને લાભ મળશે.

દુનિયા આ વાતને સમજી શકશે. આપણ કેવી રીતે વિચારીએ છીએ.

સિતારામ અને તેમનો પક્ષ અમારી સાથે રહેશે તેવી આશા છે.

જ્યોતિર્મય બાસુએ 1972 માં વાંચુ કમિટિમાં મોટી માગ કરી હતી. લડાઇ લડી હતી. તેમણે ખુદે હાઉસના ટેબર આ રિપોર્ટ રાખ્યો હતો.,

ઇન્દીરા ગાંધી કાળાધનના આધારે બચેલી છે. તેમની રાજનીતિ કાળાનાણાંથી ચાલે છે.એટલા માટે આ રિપોર્ટને દબાવી રાખવામાં આવ્યો હતો.વિમુદ્રીકરણ અને અન્ય ભલાણો કરી છે. પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દીરાગાંધી કાળાનાણાંની છે કાળાનાણાંની છે કાળાધન દ્વારા ચાલે છે.

હરકિશન સિંહ સુરજીત તે સમયે કહ્યું હતું.

કાળાધાનન પર લગામ લગાવવા માટે સરકાર કોઇ ગંભીર પગલા ઉઠાવવા માગે છે. શું 100 ની નોટ બંધ કરવા જેવા નિર્ણય સરકાર કરવા વિચારી શકે છે.