Not Set/ પીએમ મોદીએ સ્ટેઇડ કેબલ પુલનું લોકાર્પણ કર્યુ

ભરુચઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચના સ્ટેઇડ કેબલ પુલનું ઉદ્ધઘાટન કર્યું હતું. જ્યાં તેણે નર્મદા અને ગંગાન તુલના કરી હતી. અને કહ્યું હતું કે, કાલે હું મા ગંગા પાસે હતો આજે હું નર્મદા પાસે છું. કાલે બનારસ ઇતિહાસ કરતા પણ દેશનું સૌથી જૂનુ શહેર છે જ્યાર ભરૂચ ગુજરાતનું પુરાતન શહે છે. ભરુચના પુલનું મહત્વ કોણ સમજી […]

Uncategorized
WhatsApp Image 2017 03 07 at 8.54.11 AM 1 પીએમ મોદીએ સ્ટેઇડ કેબલ પુલનું લોકાર્પણ કર્યુ

ભરુચઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચના સ્ટેઇડ કેબલ પુલનું ઉદ્ધઘાટન કર્યું હતું. જ્યાં તેણે નર્મદા અને ગંગાન તુલના કરી હતી. અને કહ્યું હતું કે, કાલે હું મા ગંગા પાસે હતો આજે હું નર્મદા પાસે છું. કાલે બનારસ ઇતિહાસ કરતા પણ દેશનું સૌથી જૂનુ શહેર છે જ્યાર ભરૂચ ગુજરાતનું પુરાતન શહે છે.

ભરુચના પુલનું મહત્વ કોણ સમજી શકે. એમ્બ્યુલંસને પણ કલાકોના કલાકો અટવાયેલું રહેવુ પડતું હતું.