Not Set/ પીએમ મોદી અક્ષરધામ રજત જયંતિ મહોત્સવમાં ભાગ લેશે

પીએમ મોદી ફરી વખત ગુજરાત આવી રહ્યા છે.જો કે તેમની આ મુલાકાત કોઈ રાજકીય હેતુને લઈને નથી. બપોર બાદ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે.જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.માનવ સાંકળ રચીને પ્લે કાર્ડ સાથે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે.સ્વાગત પૂર્ણ થયા બાદ પીએમ મોદી ગાંધીનગર રાજભવન ખાતે જવા રવાના થશે.જ્યાં રાજકીય આગેવાનોને મળશે.અને […]

Top Stories

પીએમ મોદી ફરી વખત ગુજરાત આવી રહ્યા છે.જો કે તેમની આ મુલાકાત કોઈ રાજકીય હેતુને લઈને નથી. બપોર બાદ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે.જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.માનવ સાંકળ રચીને પ્લે કાર્ડ સાથે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે.સ્વાગત પૂર્ણ થયા બાદ પીએમ મોદી ગાંધીનગર રાજભવન ખાતે જવા રવાના થશે.જ્યાં રાજકીય આગેવાનોને મળશે.અને ત્યાર બાદ અક્ષરધામ રજત જયંતિ મહોત્સવમાં ભાગ લેશે..