National/ પીએમ મોદી આજે ઉત્તરાખંડની મુલાકાતે કેદારનાથ અને બદ્રીનાથના કરશે દર્શન સવારે 8.30 કલાકે કેદારનાથ મંદિર પહોંચશે કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે કેદારનાથમાં રોપ-વે ની આધારશીલા મુકશે શંકરાચાર્યની સમાધિ સ્થળ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે

Breaking News