Ahmedabad/ પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રબોધકાંત પંડયાનું નિધન, લાંબા સમયથી ચાલી રહી હતી સારવાર, અમદાવાદ ખાતે પ્રબોધકાંત પંડયાનું નિધન, રાજ્યના શિક્ષણમંત્રી પણ રહી ચૂક્યા હતા, મહીસાગારના કડાણામાં લવાશે પાર્થિવ દેહ, જાગુના મુવાડા ગામમાં કરાશે અંતિમસંસ્કાર

Breaking News