Not Set/ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ફરી વધારો

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ફરી વધારો થયો છે. તહેવારો ટાણે જ પેટ્રોલમાં લિટરે રૂ.1.34 વધારો થયો છે જ્યારે ડીઝલ 2.37 રૂપિયા મોંઘુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે આ વધારો જાહેર કર્યો છે. પેટ્રોલ અને ડિઝલના નવા ભાવ અમલમાં આવી ગયા છે. પેટ્રોલના ભાવમાં સતત ચોથીવાર વધારો થયો છે. આ પહેલા 1 ઓક્ટોબરે પેટ્રોલમાં 58 […]

Uncategorized

પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ફરી વધારો થયો છે. તહેવારો ટાણે જ પેટ્રોલમાં લિટરે રૂ.1.34 વધારો થયો છે જ્યારે ડીઝલ 2.37 રૂપિયા મોંઘુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે આ વધારો જાહેર કર્યો છે. પેટ્રોલ અને ડિઝલના નવા ભાવ અમલમાં આવી ગયા છે. પેટ્રોલના ભાવમાં સતત ચોથીવાર વધારો થયો છે. આ પહેલા 1 ઓક્ટોબરે પેટ્રોલમાં 58 પૈસાનો વધારો થયો હતો. જ્યારે ડિઝલના ભાવમાં ગઇ વખતે મામૂલી ઘટાડો થયો હતો.