Gujarat/ પેથાપુરમાં બાળકનાં મળવાનો મામલો, ગાંધીનગર સિવિલમાં કરાવાયા બાળકનાં રિપોર્ટ, બપોર સુધીમાં ડોકટરની તપાસનો રિપોર્ટ આવી શકે, બાળક સંપૂર્ણ સ્વસ્થ હોવાનું ડોક્ટરોનું અનુમાન, CCTVમાં દેખાતો યુવક 20-25 વર્ષનો હોવાનું અનુમાન, બાળકની તપાસ બાદ તેને શિશુ મંદિરમાં ખસેડાશે, ઓઢવ શિશુ મંદિરમાં ખસેડાય તેવી શક્યતા

Breaking News