#PaperLeak/ પેપર લીક કાંડમાં પકડાયેલ આરોપીના નામ, પ્રદીપ કુમાર નાયક ઓડીસાનો રહેવાસી, મુરારી કુમાર પાસવાન વેસ્ટ બંગાલનો રહેવાસી, કમલેશ ચૌધરી, મોહમદ ફિરોજ બિહારના રહેવાસી, સવેશકુમાર સિંગ, મિન્ટુ રાય બિહારના રહેવાસી, મુકેશકુમાર, પ્રભાતકુમાર બિહારના રહેવાસી, અનિકેત ભટ્ટ, ભાસ્કર ચૌધરી વડોદરાના રહેવાસી, કેતન બારોટ અમદાવાદનો રહેવાસી, રાજ બારોટ અરવલ્લીનો રહેવાસી, પ્રણય શર્મા અમદાવાદનો રહેવાસી, હાર્દિક શર્મા સાબરકાંઠાનો રહેવાસી નરેશ મોહંતી સુરતનો રહેવાસી

       

Breaking News