પોલીસ પર હુમલો/ પોરબંદરઃ પોલીસ પર કરાયો જીવલેણ હુમલો કમલાબાગ પોલીસ પર છાયા વિસ્તારમાં હુમલો રેતી ચોરી અંગે તપાસમાં ગયેલ પોલીસ પર હુમલો રેતી ચોરી કરતા બે શખ્સોએ ઝપાઝપી કરી પો.કો. સાજણ વૃરૂ અને નિખિલ વાઘ પર હુમલો કર્યો બંન્ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Breaking News