Gujarat/ સુરત મનપા ચૂંટણીની કામગીરી, આજે ફોર્મની કરશે ચકાસણી, ચકાસણી સમયે પક્ષોના ઉમેદવારો રહેશે હાજર, ઉમેદવારો વચ્ચે શાબ્દિક બોલાચાલીની સંભાવના, સંભાવના વચ્ચે કચેરી બહાર અપાશે બંદોબસ્ત, 15 જેટલી વિવિધ કચેરીએ થશે ચકાસણી

Breaking News