બિપરજોય/ પોરબંદરથી 585 કિમી દૂર બીપોરજોય વાવાઝોડું વાવાઝોડાના પગલે દરિયો તોફાની બન્યો દરિયામાં ભારે કરંટ સાથે 8 ફૂટ ઉચા મોજા ઉછળ્યા સમુદ્રના મોજા ઉછળીને રોડ સુધી પહોંચ્યા બંદર પર બે નંબરનું સિગ્નલ યથાવત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Breaking News