Gujarat/ પોરબંદરમાં ગેરકાયદેસર ડિમોલેશન મુદ્દે વિવાદ ગેરકાયદે ડીમોલેશનના મામલે ટોળું વિફર્યુ લોકોના ટોળા રસ્તા પર ઉતરી પડ્યા પોલીસે ત્રણથી વધુ ટીયરગેસના સેલ છોડયા મોટીસંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે જૂનાગઢ પોલીસની પણ મદદ લેવાઈ સુત્રોચ્ચાર સાથે ટોળા આગળ વધ્યા

Breaking News