Not Set/ પોલીસની વર્દીમાં આવશે બદલાવ

દેશમાં પોલીસની ઓળખાણ તેની વર્દી હોય છે. પણ હવે આ ઓળખાણ ટૂંક સમયમાંં જ બદલાવા જઈ રહી છે. મહત્વનું છે કે પોલીસની આ વર્દીની જગ્યા એક નવો યૂનિફોર્મ લેવા જઈ રહી છે જે ડિઝાઈનર હોવાની સાથે આરામદાયક પણ હશે. વર્દીમાંં બદલાવ લાવવાની જવાબદારી અમદાવાદ સ્થિત નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ ડિઝાઈનને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે […]

India

દેશમાં પોલીસની ઓળખાણ તેની વર્દી હોય છે. પણ હવે આ ઓળખાણ ટૂંક સમયમાંં જ બદલાવા જઈ રહી છે. મહત્વનું છે કે પોલીસની આ વર્દીની જગ્યા એક નવો યૂનિફોર્મ લેવા જઈ રહી છે જે ડિઝાઈનર હોવાની સાથે આરામદાયક પણ હશે. વર્દીમાંં બદલાવ લાવવાની જવાબદારી અમદાવાદ સ્થિત નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ ડિઝાઈનને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ સંબંધમાં દરેક રાજ્યના પોલીસના સૂચન પણ લેવામાં આવ્યાં છે. મળેલ અહેવાલ પ્રમાણે રાજ્ય પોલીસની સાથે એનઆઈડીને પૈરામિલિટ્રી ફોર્સેસના જવાનોની વર્દીની ડિઝાઈનમાં પણ બદલાવ લાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે.