Gujarat/ પોલીસ ગ્રેડ પે નો મામલો, સરકાર નિરાકરણ લાવ્યું, રાજ્યના ડીજીપી ની જાહેરાત, Ig એડમીન ના અધ્યક્ષસ્થાને કમિટીની રચના, પાંચ સભ્યોની કમિટીની રચના, હવે ગેરશિસ્ત નહીં ચલાવાય, કમિટીના રિપોર્ટ ઉપર નિર્ણય થશે, સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ નહિ મૂકી શકાય, પોલીસ અને ખાનગી વ્યક્તિ કાંઈ કાર્યવાહી કરશે તો પગલા, રેલી અંગે અત્યાર સુધીમાં ચાર ફરિયાદ દાખલ

Breaking News