Breaking News/ પોળોના જંગલમાં ભારે વાહનો પર પ્રતિબંધ ટુ વ્હીલર સિવાયના અન્ય ભારે વાહનોને પ્રવેશ નિષેધ જીલ્લા કલેકટર ધ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાવામાં આવ્યું પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમના અમલ માટે જાહેરનામું કરાયું પ્રસિદ્ધ ચાર પૈડા અને ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો શારણેશ્વર ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ સુધી મુકાયો પ્રતિબંધ વણજ ડેમથી વિજયનગર ત્રણ રસ્તા પર પ્રતિબંધ જાહેરનામાનો ભંગ કરનાર દંડને પાત્ર થશે આગામી 8 જુલાઈ 2023 સુધી જાહેરનામું અમલ રહેશે

Breaking News