ગાંધીનગર/ પ્રદેશ કોંગ્રેસ 600થી વધુ દાવેદારોને રૂબરૂ સાંભળશે 182 બેઠક માટે 600થી વધુ દાવેદારોએ કરી અરજી ઝોન વાઈઝ દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા યથાવત કેન્દ્રીય-પ્રદેશ સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં પેનલ તૈયાર કરાશે વિધાનસભા દીઠ વધુમાં વધુ પાંચ દાવેદારોને સાંભળવામાં આવશે

Breaking News