Gujarat/ પ્રદેશ ભાજપ કાર્યાલય પર સામાજિક આગેવાનો જોડાશે, AHPના મહામંત્રી અને કેટલાક યુવાનો જોડાશે બીજેપીમાં, કેટલાક બ્રહ્મ સમાજના આગેવાનો જોડાશે, કુલ 50 જેટલા સામાજિક આગેવાનો જોડાશે બીજેપી માં, ભાજપ અધ્યક્ષ અને પ્રદેશ મહામંત્રીની હાજરીમાં જોડાશે

Breaking News