Not Set/ પ્રધાનમંત્રીએ ઓનલાઇન પેમેન્ટ માટે ભીમ મોબાઇલ એપ કરી લોંચ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજી ધન વેપાર યોજના લોંચ કરી હતી સાથે જ ભીમ મોબાઇલ એપ લોંચ કરી હતી. પીએમ મોદીએ યોજના લોંચ કરતી વખતે ખાદી ઉદ્યોગમાંથી ખરીદી કરીને ભીમ મોબાઇલ એપ લોંચ કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘લકી ગ્રાહક યોજના’ અંતર્ગત વિવિધ ક્ષેત્રના લોકોને બમ્પર ઇનામા આપ્યા હતાં. જેમા એક ગુજરાતના […]

India

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજી ધન વેપાર યોજના લોંચ કરી હતી સાથે જ ભીમ મોબાઇલ એપ લોંચ કરી હતી. પીએમ મોદીએ યોજના લોંચ કરતી વખતે ખાદી ઉદ્યોગમાંથી ખરીદી કરીને ભીમ મોબાઇલ એપ લોંચ કરી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘લકી ગ્રાહક યોજના’ અંતર્ગત વિવિધ ક્ષેત્રના લોકોને બમ્પર ઇનામા આપ્યા હતાં. જેમા એક ગુજરાતના વિદ્યાર્થીને પણ બમ્બર ઇનામ મળ્યું હતું.

ધાનમંત્રી કાલે ડિજિ ધન વેપાર યોજના અને લકી ગ્રાહક યોજનાનો પ્રથમ લકી ડ્રો કરી હતી.. સો દિવસ સુધી ચાલનારી આ લકી ડ્રો યોજનાનો હેતુ ડિજિટલ પેમેંટમાં વધારો કરવાનો છે. જેના અનુસંધાને 340 કરોડના ઈનામો રાખવામાં આવ્યા છે. આ ડ્રો માં યૂપીઆઈ, રૂપે કાર્ડ, એપીએસ, યુએસએસડીથી ચૂકવણી કરનારા જ સામેલ થશે. સૌથી વધુ રૂપે કાર્ડથી પેમેંટ કરનારાની પસંદગી કરવામાં આવશે