Gujarat/ પ્રભારીની ગુજરાત મુલાકાતે જ કોંગ્રેસમાં ભડકો , ગુજરાત કોંગ્રેસના વધુ એક પ્રવક્તા નારાજ , ભરત દેસાઈએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ , સો.મીડિયામાં પોસ્ટ કરી કોંગ્રેસને અલવિદા કર્યું , સંસ્કૃત શ્લોક પોસ્ટ કરી કોંગ્રેસને અલવિદા કર્યું , શ્લોકનો અનુવાદ પોતાને અધોગતિમાં ના નાખવાનો થાય છે , પ્રવક્તા, મિડીયા ઇન્ચાર્જ રહી ચુક્યા છે ભરત દેસાઇ , ભરત દેસાઈ માલધારી સેલના પ્રમુખ રહી ચૂક્યા છે , AICC અને ગુ. કોંગ્રેસના ડેલીગેટ પણ રહી ચૂક્યા છે

Breaking News