Gandhinagar/ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન કેબિનેટ બેઠક બાદ ઋષિકેશ પટેલનું નિવેદન બેઠકમાં ડુંગળી અને બટાકાના વાવેતરની સમીક્ષા કરાઇ બન્નેના વાવેતર કરનાર ખેડૂતો માટે વિચારણા કરાશે ઘઉંની સાથે બાજરી, રાગીની પણ ટેકાના ભાવે ખરીદી કરાશે આજ થી 31 માર્ચ સુધી ઓનલાઈન નોંધણી શરૂ ભૂતકાળની જેમ ઓનલાઈન પ્રક્રિયા બાદ ટેકના ભાવે ખરીદી થશે MSP જે જાહેર થયેલી છે એમાં ખરીદવાનું સરકારે નક્કી કર્યું તા.14 માર્ચથી ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થશે

Breaking News