complaining/ પ્રાંતિજ MLA અને સાબરકાંઠા બેંકના ચેરમેન સામે ફરિયાદ, રાજસ્થાનના શિરોહીમાં છેડતીનો ગુનો નોંધાયો,પ્રાંતિજના MLA અને પૂર્વ પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા બેંકના ચેરમેન છે મહેશ અમિચંદ પટેલ, કોર્ટના આદેશનુસાર કુલ 4 શખ્સો સામે ફરિયાદ,કિશોરી સાથે છેડછાડ કરવાના આરોપ બદલ ફરિયાદ, બન્ને સામે પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ

Breaking News