Gujarat/ પ્રા.શાળામાં એકમ કસોટીનું સમયપત્રક જાહેર, ધોરણ 3 થી 8નું ટાઇમ ટેબલ કરાયું જાહેર , ફેબ્રુઆરી – 2021માં લેવાશે એકમ કસોટી , ધોરણ 3 માં ગુજરાતી વિષયની લેવાશે કસોટી , ધોરણ 4 અને 5માં અંગ્રેજી અને હિન્દી વિષયની કસોટી, ધોરણ 6 થી 8મા અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત વિષયની કસોટી

Uncategorized