West Bengal/ પ.બંગાળના CM પદે મમતા બેનરજી લેશે શપથ, આવતીકાલે 5 મે એ મમતા બેનરજીને લેશે શપથ, TMCની બેઠકમાં સર્વસંમતિથી બન્યા પક્ષ નેતા, સતત ત્રીજી વખત પ.બંગાળના CM બનશે મમતા, મંત્રીમંડળમાં સમાવેશ થનારા મંત્રીઓ પણ લેશે શપથ

Breaking News