Not Set/ ફરાળમાં ખાઈ શકાય તેવી તેલ વગર બનતી ચટ્ટાકેદાર વાનગી

જેવી રીતે બટેટાની સુકીભાજી ફરાળી બને છે .અને ઉપવાસ માં બધા ખાય છે, તેમ રો બનાનાની ફરાળી સુકી ભાજી બનાવી છે .જે દહીં સાથે ખાવામાં સરસ લાગે છે. તો ચાલો શીખી લો કાચા કેળાની સુકીભાજી (ફરાળી) કાચા કેળાની સુકીભાજી બનાવવા માટેની સામગ્રી:- * 3 નંગ – કાચા કેળા. * 4 ચમચી – શેકેલી કાચી શીગ […]

Food Lifestyle
suki bhaji po ફરાળમાં ખાઈ શકાય તેવી તેલ વગર બનતી ચટ્ટાકેદાર વાનગી

જેવી રીતે બટેટાની સુકીભાજી ફરાળી બને છે .અને ઉપવાસ માં બધા ખાય છે, તેમ રો બનાનાની ફરાળી સુકી ભાજી બનાવી છે .જે દહીં સાથે ખાવામાં સરસ લાગે છે. તો ચાલો શીખી લો કાચા કેળાની સુકીભાજી (ફરાળી)

કાચા કેળાની સુકીભાજી બનાવવા માટેની સામગ્રી:-
* 3 નંગ – કાચા કેળા.
* 4 ચમચી – શેકેલી કાચી શીગ અધકચરી ખાંડેલી.
* ૩ ચમચી – ધી.
* 1 ચમચી – જીરું.
* 3 નંગ – લીલાં મરચા.
* 10 પાન – મીઠો લીમડો
* લીંબુનો રસ- સ્વાદ પ્રમાણે.
* ખાંડ – સ્વાદપ્રમાણે.
* સિંધવ મીઠું – સ્વાદ પ્રમાણે.
*  કોથમીર

કાચા કેળાની સુકીભાજી બનાવવા માટેની રીત:-
કેળાંને સરખી રીતે ધોઇને ,એકના બે પીસ કરીને, કુકરમા બાફવા માટે મૂકીને ,ત્રણ whistle કરીને ,ગેસ બંધ કરી ,ઠંડુ થાય એટલે ખોલી, છાલ કાઢીને ,તેના નાના નાના પીસ કરવા.
એક પેન ગેસ ઉપર મૂકીને ,તે માં ઘી મૂકી ,અને જીરું મૂકવું. જીરુ થાય એટલે તરત જ સિંગ નાખવી. સિંગ શેકાય , અને ગુલાબી થાય એટલે ,તેમાં લીલા મરચા અને કડી પત્તા નાખવા .બધું બરાબર થાય ,એટલે તેમાં કેળાના પીસ તથા સિંધવ મીઠું, તથા સાકર ,અને લીંબુ, અને થોડી કોથમીર, નાખીને બધું મિક્સ કરવું. બરાબર મિક્સ થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપર કોથમીર છાંટવી.
આ કેળાની ફરાળી સૂકી ભાજી દહીં સાથે સરસ લાગે છે .અને શોખીન લોકો તેને વેનીલા આઈસ્ક્રીમ સાથે પણ ખાય છે. સરસ અને ટેસ્ટી લાગે છે.

આ પણ વાંચો-   ઘરની બહાર નીકળતાં પહેલાં કરશો આ કામ, તો ચોક્કસપણે મળશે સફળતા
આ પણ વાંચો-  માસિક સમયે સ્ત્રીઓને ક્યાંય અડવાની મનાઈ કરવા પાછળ છે ફક્ત આ કારણ
આ પણ વાંચો-   રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા

આ પણ વાંચો-  લીંબુના રસને ગરમ પાણીમાં ભેળવીને પીવો, મળશે આટલા અક્સિર ફાયદા!
આ પણ વાંચો-  ચરબીના જામેલા થર ઓગાળવા છે? જાણી લો તે માટેના ટેસ્ટી ફૂડ્સ

આ પણ વાંચો-  કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ

આ પણ વાંચો-  વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ

આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 
આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…