Gujarat/ ફરીથી બાળક ત્યજી દેવાનો કિસ્સો, નડીયાદ અનાથાશ્રમ બહાર મળ્યું નવજાત, બાળકની આશરે દોઢથી બે માસની ઉંમર, અજાણ્યો માણસ બાળક મુકીને ફરાર, માતૃછાયા અનાથાશ્રમ બહારથી મળ્યું બાળક, સંચાલકો બાળકને સિવિલ હોસ્પિટલ લઇ ગયા, બાળકને શ્વાસ લેવામાં તકલીફ, બાળકની તબિયત હાલ નાજુક, બાળકની ઉંમર આશરે દોઢ મહિનાની આસપાસ, નડીયાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News