Gujarat/ ફરી એકવાર સુરતમાં કોરોના ની દસ્તક, દ.આફ્રિકાથી આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ, સલાબતપુરાની મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, કોરોના ફેલાવાના ભયથી આરોગ્ય તંત્રની ઊંઘ ઊડી, મહિલા તા.16મીએ સાઉથ અફ્રિકાથી પરત ફરી હતી

Breaking News