સીંગતેલ ભાવવધારો/ ફરી કોમનમેનને મોંઘવારીનો માર, સીંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો, પ્રતિ ડબ્બે રૂ.30નો ભાવવધારો થયો, ડબ્બાનો ભાવ 2670-2675 સુધી પહોચ્યો, કપાસિયા તેલમાં ડબ્બે 10 રૂપિયાનો નજીવો ઘટાડો, કપાસિયા તેલ 2175-2185 નાં ભાવે બજારમાં ઉપલબ્ધ

     

Uncategorized