ગુજરાત ચૂંટણી 2022/ બનાસકાંઠાઃ થરાદ વિધાનસભામાં શંકર ચૌધરીનો રોડ શો, રોડ શોની તૈયારીઓને આખરી ઓપ, થરાદ ગાયત્રી સ્કુલથી હનુમાન ગોળાઈ સુધીનો રોડ શો, લોકો કેસરિયો ખેસ પહેરીને રોડ શો માટે તૈયાર, લોકોમાં રોડ શો ને લઈને અનેરો ઉત્સાહ

Breaking News