યુરીયા કૌભાંડ/ બનાસકાંઠાઃ યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ સબસિડીવાળું યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ પાલનપુરમાંથી ઔદ્યોગિક એકમોને વેચવાનું કૌભાંડ પોલીસે બાતમીના આધારે પાડ્યા દરોડા જગાણા નજીક ગોડાઉનમાં પોલીસે પાડ્યા દરોડા 6.57 લાખના ખાતરના 300 કટટા કર્યા જપ્ત પાટણ જિલ્લાના 6 શખ્સો સામે નોંધ્યો ગુનો અશોક ચૌધરી સામે અગાઉ પણ નોંધાયા ગુના ખાતર કૌંભાંડનો માસ્ટર માઈન્ડ છે અશોક ચૌધરી

Breaking News