અપહરણ/ બનાસકાંઠાઃ સગીરાના અપહરણની ફરિયાદ સગાઇ કરેલ સગીરાના પતિએ કર્યું અપહરણ સગીરાની માતાએ જમાઇ સામે નોંધાવી ફરિયાદ આગથળા પો.સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી બનાસકાંઠાના લાખણી તાલુકાની ઘટના

Breaking News