Not Set/ યુએસ-યુરોપમાં કોરોનાનો કોહરામ, હવે ફ્રાન્સ દૈનિક કેસમાં ભારતથી આગળ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહરે વધી રહ્યો છે. ત્યારે વધુ એક ખતરાની ઘટડી વાગી હોય તેવા સમચાર સામે આવી રહ્યા છે. યુએસ-યુરોપમાં કોરોનાનો કોહરામ જોવા મળી રહ્યો છે.

Breaking News
ipl2020 82 યુએસ-યુરોપમાં કોરોનાનો કોહરામ, હવે ફ્રાન્સ દૈનિક કેસમાં ભારતથી આગળ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહરે વધી રહ્યો છે. ત્યારે વધુ એક ખતરાની ઘટડી વાગી હોય તેવા સમચાર સામે આવી રહ્યા છે. યુએસ-યુરોપમાં કોરોનાનો કોહરામ જોવા મળી રહ્યો છે.

ફ્રાન્સમાં 24 કલાકમાં 52 હજાર કેસ
ફ્રાન્સ દૈનિક કેસમાં હવે ભારતથી આગળ
ભારતમાં 24 કલાકમાં 45 હજાર કેસ
યુએસ, ફ્રાન્સ બાદ ભારત હવે ત્રીજા ક્રમે
ઈટાલીમાં 24 કલાકમાં 21 હજાર કેસ
સ્પેનમાં ફરીથી જાહેર કરાઈ ઈમરજન્સી
બલ્ગેરિયાના પ્રધાનમંત્રીને કોરોના
બેલ્જીયમમાં 24 કલાકમાં 17 હજાર કેસ
યુરોપના અનેક દેશોમાં કોરોના બેકાબુ