હત્યા/ મહેસાણા: પ્રેમિકાએ પ્રેમીની હત્યા કર્યાનો પર્દાફાશ સવા બે માસ પહેલા કડીના ખેરપુર ગામે બન્યો બનાવ માથાના ભાગે ગંભીર ઇજા કરી મોતને ઘાટ ઉતાર્યો હતો પ્રેમી મનોજ રાધનપુરથી પ્રેમિકાના ઘરે આવ્યો હતો કડીના વડુ ગામે રહેતી પ્રેમિકાના ઘરે આવ્યો હતો ઉમિયા ઠાકોર નામની પ્રેમિકા સામે નોંધાઈ ફરિયાદ નંદાસણ પો.સ્ટે.માં હત્યાની ફરિયાદ

Breaking News