ડુપ્લિકેટ માર્કશીટ રેકેટ/ મહેસાણા: ડુપ્લીકેટ માર્કશીટો બનાવવાનું રેકેટ બહુચરાજીના અંબિકા ઝેરોક્ષમાંથી રેકેટ ઝડપાયું ખાનગી કંપનીઓમાં નોકરી મેળવવાનું રેકેટ 12,ITI અને ડિપ્લોમાની માર્કશીટ તાત્કાલિક રેડીમેડ માર્કશીટ કાઢી આપતા હતા મારુતિ અને હોન્ડા કંપનીમાં નોકરીઓ મેળવી કુલદીપ સોલંકી, વિજય ઝાલા સામે ફરિયાદ ડોક્યુમેન્ટ ઝેરોક્ષની દુકાનમાં બનાવતા હતા મહેસાણા એલસીબીએ રેકેટ ઝડપ્યું

Breaking News