Breaking News/ જૂનાગઢમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, ડિમોલિશનને લઈને પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, અસામાજિક તત્વો દ્વારા મજેવડી પોલીસચોકી પર હુમલો, અનેક વાહનોમાં કરવામાં આવી તોડફોડ, ઘટનાને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો, ઘર્ષણમાં DYSP અને મહિલા PSI ઘાયલ, અસામાજિક તત્વોએ પોલીસનું વાહન પણ સળગાવ્યું, પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા

Breaking News