Breaking News/ નવસારી: હ્રદયરોગના હુમલાથી રત્ન કલાકારનું મોત, આર. સી. જેમ્સમાં કામ કરતા યુવાનનું અકાળે મોત, બારી પાસે ઊભો રહી ફોન ઉપર વાત કરતો હતો યુવાન, ફોન પર વાત કરતા અચાનક જ ઢળી પડ્યો યુવાન, સારવાર મળે તે પેહલા જ યુવકનું પ્રાણ પંખેરું ઊંડું ગયું  

Breaking News
Breaking News