Breaking News/
સુરતની ડાયમંડ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલે સર્જ્યો રેકોર્ડ, ડાયમંડ હોસ્પિટલમાં એક સાથે 30 પ્રસુતિ કરાઈ, હોસ્પિટલના 10 વર્ષના ઇતિહાસમાં રેકોર્ડ સર્જાયો, એક જોડિયા બાળક સાથે કુલ 31 બાળકોના જન્મ, 30 પ્રસુતિમાં 17 દીકરી અને 14 દીકરાના થયા જન્મ, એક સાથે 31 બાળકોની કિલકારીથી ગુંજી ઉઠી હોસ્પિટલ