Vadodara/ વડોદરામાં કોરોના વકરતા તંત્ર સક્રિય, આજે OSD ડૉ.વિનોદ રાવની અધ્યક્ષતામાં બેઠક, નર્સિંગ કોલેજના આચાર્યોની બોલાવી બેઠક, હોસ્પિ.માં સ્ટાફની કમીને પહોંચી વળવા કવાયત, બેઠકમાં ગેરહાજર રહેનાર સામે થશે કાર્યવાહી, એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહીની ચિમકી

Breaking News