Gujarat/ અરવલ્લીના બાયડમાં સ્વૈચ્છિક બંધ , દરેક શનિ-રવિ રહેશે સ્વયંભૂ લોકડાઉન, 10 દિવસ માટે બજાર 8 કલાક રહેશે ખુલ્લા, બપોરે 3 થી સવારે 6 સુધી દુકાનો રહેશે બંધ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય, બાયડમાં વેપારીઓ દ્વારા લેવાયો નિર્ણય

Breaking News