Gujarat/ સુરત જિલ્લા મહામંત્રી ભાવેશ પટેલનું રાજીનામુ, વાંકાનેર જિ.પં.ની સીટ પર ઉમેદવાર તરીકે નામ જાહેર, ઉમેદવાર તરીકે નામ જાહેર થતા આપ્યુ રાજીનામું, પ્રદેશ અધ્યક્ષના સુચનાનું પાલન કરતા આપ્યુ, એક વ્યક્તિ એક હોદ્દાની સુચનાનું કર્યું પાલન, સુરત જિલ્લા પ્રમુખને આપ્યું રાજીનામુ

Breaking News