Breaking News/ વડોદરા:માતાએ બે પુત્રીઓની કરી હત્યા, હત્યા કર્યા આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર, કારેલીબાગ અક્ષતા સોસાયટીમાં બની ઘટના, માતાએ બે પુત્રીઓને ઝેર આપીને હત્યા કરી, પોતે ગળેફાંસો ખાઈ આપઘાતનો કર્યો પ્રયાસ, ડિવોર્સી મહિલા દક્ષા ચૌહાણે ઘટનાને આપ્યો અંજામ, બંન્ને પુત્રીઓને ઝેર આપીને હત્યા કરી, માતા બન્ને પુત્રીઓથી અલગ રહેતી હતી, 20 દિવસ પહેલા જ મકાન ભાડે રાખ્યું હતું, કારેલીબાગ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

Breaking News