હુમલો/ બનાસકાંઠાઃ હુમલામાં યુવકનું મોત મડાણા ગઢ ગામે હુમલામાં યુવકનું મોત દૂધ ભરવા જતાં પિતા પુત્ર પર હુમલો સારવાર દરમ્યાન જંતીજી ઠાકોરનું મોત સામાન્ય બોલા ચાલીને લઈને કરાયો હતો હુમલો અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત ગઢ પોલીસ મથકે 3 લોકો નોંધાઈ ફરિયાદ પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ

Breaking News