Breaking News/ બનાસકાંઠાના દિયોદરમાં થયેલ લાફાકાંડ મામલો, બનાસકાંઠા સાંસદ પરબત પટેલનું નિવેદન સામે આવ્યું, કોંગ્રેસ અને AAP અંદરોઅંદર ઝગડાની રાહ જોઈ બેઠા છે, દિયોદરમાં જે પણ થયું એ કોઈ જાતિ વચ્ચેનો ઝગડો નથી, સ્થળ પર ફક્ત બે લોકો ઝગડયા છે, એમાં અમારા ધારાસભ્ય કોઈપણ જગ્યાએ સામેલ નથી, તમારા કહેવાથી ધારાસભ્યનું રાજીનામુ ના મળે, આ અણ સમજણનો ઝગડો છે, લાભ બીજા લોકો લઈ રહ્યા છે, પાટણને શુ લેવા દેવા તોય કોંગ્રેસ અને AAP ના લોકો ભેગા ભળી ગયા

Breaking News
Breaking News