Not Set/ બનાસકાંઠાના પાલનપુરમાં અંબિકા નગરમાં ધર્મ પરિવર્તનના પગલે હોબાળો

બનાસકાંઠાના પાલનપુરમાં અંબિકા નગરમાં ધર્મ પરિવર્તનના પગલે હોબાળો….પાલનપુરમાં ધર્મ પરિવર્તન કરાવાતું હોવાની આશંકાએ વી.એચ.પીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. જો કે આ વાત વાયુ વેગે પાલનપુરમાં ફેલાતા ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે. જયારે સત્ય શુ છે એ મામલે શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. જયારે વી.એચ.પીના કાર્યકરોને સ્થાનીક પોલિસના જવાબથી સંતોષ ના થતા જિલ્લા એસ.પી. ને […]

Uncategorized

બનાસકાંઠાના પાલનપુરમાં અંબિકા નગરમાં ધર્મ પરિવર્તનના પગલે હોબાળો….પાલનપુરમાં ધર્મ પરિવર્તન કરાવાતું હોવાની આશંકાએ વી.એચ.પીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. જો કે આ વાત વાયુ વેગે પાલનપુરમાં ફેલાતા ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે. જયારે સત્ય શુ છે એ મામલે શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. જયારે વી.એચ.પીના કાર્યકરોને સ્થાનીક પોલિસના જવાબથી સંતોષ ના થતા જિલ્લા એસ.પી. ને રજુઆત કરવામાં આવી હતી.